Gujarat માં સર્વ વિદ્યાલય દ્વારા ત્રણેય કેમ્પસોમાં 170 ફૂટના ધ્વજદંડ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવીને નવો ઈતિહાસ સજર્યો.
Gujarat માં સર્વ વિદ્યાલય દ્વારા ત્રણેય કેમ્પસોમાં 170 ફૂટના ધ્વજદંડ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવીને નવો ઈતિહાસ સજર્યો. 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:કડીમાં ઉત્તર ગુજરાતનો સૌથી ઉંચો ધ્વજ લહેરાવ્યો,170 ફુટના સ્તંભ પર 45 ફૂટ લંબાઈ અને 30 પહોંળાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો કડી સર્વ વિદ્યાલય કેમ્પસ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સર્વ વિદ્યાલય કડી ખાતે ઉત્તર ગુજરાતનો સૌથી […]
Proud Moment for SVKM and KSV Family
Proud Moment for SVKM and KSV family Our Honourable President Shri Vallabhbhai M Patel is appointed as Non Official Independent Director on Board of Indian Railway Finance Corporation, New Delhi.
Honourable Prime Minister Narendra Modi Addressing SVKM
On 15/10/2021 our Honourable Prime Minister Narendra Modi while addressing during virtual inauguration remembered the devotion and contribution of our Pujya Chagganbha and Sarva Vidyalaya Kelavani Mandal towards imparting education and service to the society.
પાવન પુુુુુુુુુુણ્યતિથિએ પૂજ્ય માણેકલાલ એમ. પટેલ ‘સાહેબ’ને સ્મરણ વંદન
શિક્ષણ એ જ સાચી સેવા “ – સિદ્ધ કરતી સંસ્થા : કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ભારતની ભૂમિ આધ્યાત્મિકતાની શ્રેષ્ઠ તપોભૂમિ છે. આ ભૂમિ પર અનેક પ્રભુભક્તો સાથે સાથે રાષ્ટ્રભકતો અને સંતોએ જન્મ લીધો છે. સ્વામી વિવેકાનંદ ૩૯ વર્ષ, ૫ મહિના અને ૨૨ દિવસના ટૂંકા જીવનમાં ૧૮૯૩માં શિકાગો ખાતે યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં ગયા અને ત્યાં […]
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ગાંધીનગર શહેરની નર્સિંગ-ફિઝિયોથેરપી કોલેજની વિદ્યાર્થીઓઓનું ‘કોરોના વોરીઅર્સ’ તરીકે સન્માન.
17 વિદ્યાર્થીનીઓ અને ૬ વિદ્યાર્થી થઈને કુલ ૨૩ વિદ્યાર્થીઓ કોરોના વોરીઅર્સ પ્રથમ તબક્કામાં જોડાયા હતા. – કોરોના વોરીઅર્સ તરીકે સેવા આપનાર દરેક વિદ્યાર્થીને સંસ્થા તરફથી રૂપિયા ૫૦૦૦નો રોકડ પુરસ્કાર તથા સન્માનપત્રથી સન્માનિત કરાશે. – કોરોના વોરીઅર્સમાં તરીકે સેવા અર્થે કામગીરી કરનાર તમામ વિદ્યાર્થીઓની માર્કશીટમાં ‘કોરોના વોરીઅર્સ’નો ઉલ્લેખ કરવામાં આવશે. ગુજરાત રાજયમાં કોરોના સંક્રમણના કેસો વધતા […]
સામાજીક અને રાષ્ટ્રીય કલ્યાણના કાર્યમાં શિક્ષણ સંસ્થાની પહેલ રોજ ૨૦૦૦ નિરીક્ષિતો ને ભોજન આપશે
સામાજીક અને રાષ્ટ્રીય કલ્યાણના કાર્યમાં શિક્ષણ સંસ્થાની પહેલ રોજ ૨૦૦૦ નિરીક્ષિતો ને ભોજન આપશે સર્વ વિદ્યાલય કેળવણી મંડળે, કડી અને ગાંધીનગર શહેરમાં ૨૦૦૦ બેડ આઇસોલેશન રૂમ તૈયાર કર્યા
Republic Day Celebration-2020@KSV
Republic Day Celebration at Kadi Sarva Vishwavidyalaya, Gandhinagar-2020
કેએસવીના ૧૨૯૪ વિદ્યાર્થીઓને ૧.૪૧ કરોડની શ્રી માણેકલાલ એમ. પટેલ મેમોરિયલ મેરિટ-મિન્સ સ્કોલરશીપ એનાયત
સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પૂર્વ ચેરમેનશ્રી અને પ્રથમ ફાઉન્ડર પ્રેસિડેન્ટ માણેકલાલ એમ. પટેલની આઠમી પુણ્યતિથિ નિમિત્તે કડી-ગાંધીનગરના ૧૨૯૪ વિદ્યાર્થીઓને ૧.૪૧ કરોડની સ્કોલરશિપ એનાયત મિકેનિકલ હોલ, એલ.ડી.આર.પી. કેમ્પસ, કડી સર્વ વિશ્વવિદ્યાલય, સેકટર-૧૫ ગાંધીનગર ખાતે ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓના હસ્તે વિદ્યાર્થીઓએ મેળવી હતી. સંસ્થાના પૂર્વ ચેરમેનશ્રી સ્વ. માણેકલાલ એમ. પટેલની સ્મૃતિમાં ૧૨ જાન્યુ.૨૦૧૩થી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે “માણેકલાલ એમ. […]