IT Exhibition 2019, B.Sc. (CS), Gandhinagar

BSc. Computer Science વિભાગ દ્વારા બે દિવસીય “IT Exhibition 2019” યોજાયો ગાંધીનગર, તા. ૨૯ કડી સર્વ વિશ્વવિદ્યાલય સંચાલિત શ્રી માણેકલાલ એમ. પટેલ ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સીસ એન્ડ રીસર્ચના બીએસસી. કોમ્પ્યુટર સાયન્સ વિભાગ દ્વારા “IT Exhibition-2019” નું આયોજન સકેટર-૧૫ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨૦૦થી વધુ સાયન્સના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. BSc.

Start

November 28, 2019

End

November 29, 2019

Address

B.Sc. (CS), 1st Floor, University Building, LDRP Campus, Sector-15, KH-5, Kadi Sarva Vishwavidyalaya, Gandhinagar   View map

BSc. Computer Science વિભાગ દ્વારા બે દિવસીય “IT Exhibition 2019” યોજાયો
ગાંધીનગર, તા. ૨૯

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંચાલિત શ્રી માણેકલાલ એમ. પટેલ ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સીસ એન્ડ રીસર્ચના બીએસસી. કોમ્પ્યુટર સાયન્સ વિભાગ દ્વારા “IT Exhibition-2019” નું આયોજન સકેટર-૧૫ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨૦૦થી વધુ સાયન્સના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

BSc. Comupter Science ડિપાર્ટમેન્ટના હે઼ડ ભદ્રેશભાઈ પંડ્યાએ “IT Exhibition-2019”ની માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઉચ્ચત્તર માધ્યમિકના સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓને રોબર્ટિક, આર્ટીફિશયલ ઈન્ટીજન્સ, IOT(Internet of Things), વેબ એન્ડ મોબાઈલ એપ્લિકેશન ડેવલોપમેન્ટ જેવી વિવિધ ટેકનોલોજીથી માહિતીગાર કરવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીઓને માહિતી આપવા માટે ટેકનોલોજી ઉપર કામ કરતી આઈટી કંપનીઓને પોતાની પ્રોડક્ટ ડેમોટ્રેશન અને જુદા જુદા પ્રોડકટ અને પ્રોજેક્ટ વિષે માહિતીગાર કર્યા હતાં. બી.એસસી. કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા પર પોતાના પ્રોજેકટ પ્રોગ્રામ પણ અહીં પ્રસ્તુત કર્યા હતા.

આ સાથે વિદ્યાર્થીઓને આઈટી ઈન્ડસ્ટ્રી અને Future with IT Career with IT વિશે જાગૃતતા આવે તે હેતુ હતો. બે દિવસીય આયોજિત ફેરમાં ગાંધીનગર સહિત આજુબાજુમાં આવેલ ઉચ્ચત્તર માધ્યમિક સાયન્સ સ્કૂલના ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોએ મુલાકાત લીધી હતી

MORE DETAIL

Website

http://bsccs.ksv.ac.in

Phone

9409036889

PHP Code Snippets Powered By : XYZScripts.com